સાત્વતી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાત્વતી

સ્ત્રીલિંગ

  • 1

    નાટકની ચાર વૃત્તિઓમાંની એક, જેનો વ્યવહાર વીર, રૌદ્ર, અદ્ભુત ને શાંત રસમાં થાય છે.

    જુઓ "કૌશિકીવૃત્તિ"

મૂળ

सं.