સાત પેઢીના ચોપડા ઉકેલવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાત પેઢીના ચોપડા ઉકેલવા

  • 1

    જૂની નવી બાબતો વિષે સખત ગાળો દેવી; ખૂબ નિંદા કરવી.