સાથરિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાથરિયો

પુંલિંગ

  • 1

    ગમે ત્યારે ગમે ત્યાં બેસી પરચૂરણ સામાન વેચનાર.

  • 2

    નદીનવાણ ઉપર સાથરી રાખનાર બ્રાહ્મણ.

મૂળ

સાથરો પરથી