સાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાદ

પુંલિંગ

 • 1

  અવાજ; ઘાટો; સૂર.

 • 2

  બૂમ.

મૂળ

प्रा. सद्द (सं. शब्द); સર૰ म.

સાદું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાદું

વિશેષણ

 • 1

  ભપકો, આડંબર, ખર્ચાળપણું, જટિલતા, મિશ્રણ, દંભ કે કૃત્રિમતા વિનાનું; સરળ; સીધું.

 • 2

  રંગ, ભાત કે લખાણ વિનાનું; કોરું.

 • 3

  મહેનત-મજૂરી કરવાની ન હોય તેવું; આસાન (કેદ).

મૂળ

फा. सादह