સાંદ્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંદ્ર

વિશેષણ

 • 1

  ઘન; ગાઢ.

 • 2

  ઘોર.

 • 3

  સ્નિગ્ધ; ચીકણું.

 • 4

  જોરદાર; સચોટ.

 • 5

  રમ્ય; મનોહર.

મૂળ

सं.

સાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાદર

વિશેષણ

 • 1

  જાહેર; જાણીતું; સાદડ.

 • 2

  આવી પહોંચેલું.

 • 3

  આદરપૂર્વક; માન સહિત.

સ્ત્રીલિંગ

 • 1

  દોહદ.

 • 2

  લહાવો.

સાદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાદર

અવ્યય

 • 1

  આદરપૂર્વક; માન સહિત.