ગુજરાતી

માં સાધણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાધણ1સાંધણ2

સાધણ1

સ્ત્રીલિંગ

 • 1

  સાધની; સપાટી જોવાનું કડિયા-સુતારનું ઓજાર; 'લેવલ'.

ગુજરાતી

માં સાધણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સાધણ1સાંધણ2

સાંધણ2

નપુંસક લિંગ

 • 1

  સાંધવું તે; સાંધો.

 • 2

  અનુસંધાન.

 • 3

  વધારાનો ભાગ; પુરવણી.