સાધારણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાધારણ

વિશેષણ

  • 1

    સામાન્ય; ખાસ નહિ તેવું.

  • 2

    મધ્યમ; નહિ અતિ ઘણું કે નહિ અતિ ઓછું.

  • 3

    સમાન; બધાને લાગુ પડે તેવું.

મૂળ

सं.