સાની વાળવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાની વાળવી

  • 1

    ટાઢી વાળવી; ચિતાની ભસ્મ ભેગી કરી પાણી છાંટી ઠંડી પાડવી કે નદી નવાણમાં પધરાવવી.