સાંપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંપટ

સ્ત્રીલિંગ

  • 1

    સંપુટ; બે શકોરાં કે તેવી પોલી વસ્તુઓનાં મોં એક ઉપર એક મૂકી કરેલો ઘાટ.

  • 2

    હાથના પંજા તે પ્રમાણે જોડવા તે પકડ.