સાંપડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંપડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મળવું; પ્રાપ્ત થવું.

  • 2

    જન્મવું; અવતરવું.

મૂળ

प्रा. संपड (सं. सं+पद्); સર૰ म. सांपडणे