સાપનો ભારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાપનો ભારો

  • 1

    ઘણી જોખમકારક કે સંભાળવાની વસ્તુ (જેમ કે, કન્યા, વિધવા ઇ૰).

  • 2

    ઘણું ઝેરીલું–અદેખું માણસ.