સાંપ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંપ્રત

વિશેષણ

  • 1

    યોગ્ય; ઉચિત.

  • 2

    હમણાનું; હાલનું.

અવ્યય

  • 1

    તરત; અબઘડી.

મૂળ

सं.