સાપ કાઢવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાપ કાઢવો

  • 1

    (મદારીએ) તેની ટોપલીમાંથી સાપનો ખેલ કરવા તે બહાર કાઢવો.

  • 2

    કામને વખતે વચ્ચે મુશ્કેલી કે આડી વાત ખડી કરવી (ગ્રહણ વખતે સાપ કાઢવો).