સાફસાફ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાફસાફ

વિશેષણ

  • 1

    તદ્દન સાફ.

ક્રિયાવિશેષણ

  • 1

    ચોખ્ખેચોખ્ખું; સ્પષ્ટ રીતે.

  • 2

    ખુલ્લા દિલથી.