સાંભરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંભરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    એકઠું કરવું.

અકર્મક ક્રિયાપદ​

  • 1

    યાદ આવવું.

મૂળ

प्रा. संभर ( सं. संस्मृ)