સામુદ્રિકશાસ્ત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સામુદ્રિકશાસ્ત્ર

નપુંસક લિંગ

  • 1

    મુદ્રાઓ ઉપરથી કે શરીરનાં ચિહ્નો પરથી ભવિષ્ય કે શુભાશુભ જાણવાનું શાસ્ત્ર.