સાયટોપ્લાઝમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયટોપ્લાઝમ

પુંલિંગ

  • 1

    કોષરસ; કોષમાં આવેલું કોષકેન્દ્ર સિવાયનું ઘટ્ટ પ્રવાહી કે કલિલ દ્રવ્ય.

મૂળ

इं.