સાયબરનૅટિક્સ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાયબરનૅટિક્સ

નપુંસક લિંગ

  • 1

    પ્રાણીઓ અને યંત્રોમાં નિયંત્રણ અને સંદેશા-વ્યવહારને લગતું શાસ્ત્ર.

મૂળ

इं.