સાર્થક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાર્થક

વિશેષણ

  • 1

    સફળ; કૃતાર્થ.

નપુંસક લિંગ

  • 1

    સફળતા; સિદ્ધિ.

મૂળ

सं.