સારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સારવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  શ્રાદ્ધ કરવું; સરાવવું.

 • 2

  પરોવવું.

 • 3

  ખેરવવું; ટપકાવવું.

 • 4

  આંજવું; લગાડવું.

 • 5

  પાર પાડવું; કરવું.

 • 6

  પહેરવું; શણગારવું.

 • 7

  સરકાવવું.

 • 8

  વહન કરવું; લઈ જવું.