સાર્વજનીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાર્વજનીન

વિશેષણ

  • 1

    સર્વ લોકોનું; સર્વે લોકો સંબંધી.

  • 2

    સર્વ લોકોને ઉપયોગી.

મૂળ

सं.