ગુજરાતી

માં સારાશની 2 મુખ્ય વ્યાખ્યા છે: સારાશ1સારાંશ2

સારાશ1

સ્ત્રીલિંગ

  • 1

    સારાઈ; સારાપણું.

મૂળ

'સારું' ઉપરથી

ગુજરાતી

માં સારાશની 2 મુખ્ય વ્યાખ્યા છે: સારાશ1સારાંશ2

સારાંશ2

પુંલિંગ

  • 1

    ભાવાર્થ; મતલબ; તાત્પર્ય.

મૂળ

सं.