સાલવણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલવણું

નપુંસક લિંગ

  • 1

    સલવાઈ રહેવું તે; એકે બાજુ ખસી શકાય નહિ તેવી સ્થિતિ.

  • 2

    સાચવવું તે.

મૂળ

'સાલવવું' ઉપરથી