સાલાતૂલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલાતૂલું

વિશેષણ

  • 1

    અણસમજુ; ઢંગધડા વિનાનું.

  • 2

    ભલું; ભોળું.

મૂળ

સર૰ म. सालाधाला