સાલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાલો

પુંલિંગ

  • 1

    પૂળાનો મોટો ઓઘલો.

  • 2

    સાળાના અર્થની ગાળ.

    જુઓ સાળો

મૂળ

સર૰ प्रा. साल=કિલ્લો