સાવજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાવજ

પુંલિંગ

  • 1

    વાદ્ય.

  • 2

    કાઠિયાવાડી સિંહ.

સાવજું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાવજું

નપુંસક લિંગ

  • 1

    પંખી (લાડમાં).

મૂળ

सं. श्वापद?