સાવલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાવલું

નપુંસક લિંગ

  • 1

    શકોરું.

મૂળ

જુઓ સરાવલું

સાંવલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાંવલું

વિશેષણ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો શામળું; કાળું.

મૂળ

सं. श्यामल; સર૰ हिं. साँवला