સાશ્ચર્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાશ્ચર્ય

વિશેષણ

  • 1

    આશ્ચર્યવાળું; નવાઈ ભરેલું.

ક્રિયાવિશેષણ

  • 1

    અચંબા સાથે.

મૂળ

सं.