સાસરવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાસરવાસ

પુંલિંગ

  • 1

    સાસરામાં વસવું–સ્ત્રીએ સાસરે જવું તે.

મૂળ

સાસરું+વાસ