સાહીચૂસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સાહીચૂસ

પુંલિંગ

  • 1

    શાહીને ચૂસી લે તેવો એક જાતનો કાગળ.

વિશેષણ

  • 1

    શાહીચૂસ જેવું; નકલિયું.