સિક્રેટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિક્રેટ

નપુંસક લિંગ

  • 1

    રહસ્ય; ભેદ; ખાનગી વાત.

વિશેષણ

  • 1

    ખાનગી; ગુપ્ત; છાનું.

મૂળ

इं.