સિંચવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંચવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સીંચવું; છાંટવું; રેડવું.

 • 2

  પાણી પાવું (ઝાડને).

 • 3

  ઉપરાઉપરી ગોઠવવું.

 • 4

  લાદવું.

 • 5

  (પાણી કાઢવા માટે) કૂવામાં મૂકવું (ઘડો કે દોરડું).

મૂળ

सं. सिंच्