સિંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંધી

વિશેષણ

  • 1

    સિંધનું; સિંધને લગતું.

મૂળ

'સિંધ' ઉપરથી

સિંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંધી

પુંલિંગ

  • 1

    સિંધનો રહેવાસી.

સિંધી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિંધી

સ્ત્રીલિંગ

  • 1

    સિંધી ભાષા.