સિમ્પથી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિમ્પથી

સ્ત્રીલિંગ

  • 1

    સહાનુભૂતિ; હમદર્દી.

  • 2

    અનુકંપા; દયા.

મૂળ

इं.