સિરિયસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સિરિયસ

વિશેષણ

 • 1

  ગંભીર.

 • 2

  વિચારશીલ.

 • 3

  ચિંતાજનક; વિકટ.

 • 4

  મહત્ત્વપૂર્ણ.

મૂળ

इं.