સીંચણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીંચણિયું

નપુંસક લિંગ

  • 1

    પાણી સીંચવાનું પાત્ર કે સાધન.

  • 2

    કૂવામાં સીંચવાનું દોરડું.

મૂળ

'સીંચવું' ઉપરથી