સીંચાઈયોજના ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીંચાઈયોજના

સ્ત્રીલિંગ

  • 1

    (નહેર ને બંધ વડે) સીંચાઈ માટે કરાતી યોજના કે વ્યવસ્થા.