સીમાડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સીમાડિયો

પુંલિંગ

  • 1

    સીમાડાનો દેવ.

  • 2

    ખંડિયો રાજા.