ગુજરાતી

માં સોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સો1સોં2

સો1

પુંલિંગ

 • 1

  સોનો આંકડો કે સંખ્યા; '૧૦૦'.

મૂળ

સર૰ हिं. सौ ( सं. शत)

ગુજરાતી

માં સોની 2 મુખ્ય વ્યાખ્યા છે: સો1સોં2

સોં2

સ્ત્રીલિંગ

 • 1

  ભાન; શુદ્ધિ.

 • 2

  સમજણ; અક્કલ.

 • 3

  સ્ફૂર્તિ; તેજી.

મૂળ

सं. संज्ञा