સોકટી ઉડાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોકટી ઉડાવવી

  • 1

    સોકટાબાજીની રમતમાં સામાની સોગટીને બાજીમાંથી રદ કરવી.

  • 2

    પ્રપંચ ઉઘાડો પાડી દેવો.