સોકટી મારવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોકટી મારવી

  • 1

    સામાના મહોરાને બાજીમાંથી ઉડાવવું.

  • 2

    ચોટ લગાવવી.

  • 3

    કામ સાધી લેવું; જય મેળવવો.