સોકઠાબાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોકઠાબાજી

સ્ત્રીલિંગ

  • 1

    સોકટાં વડે રમવાની એક રમત કે તેનું સાધન–સરંજામ.

મૂળ

સોકટું+બાજી