સોગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોગ

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો શોક.

મૂળ

प्रा. (सं. शोक)

સોંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોંગ

પુંલિંગ

  • 1

    નાટકમાંનો વેશ; કૃત્રિમ દેખાવ.

  • 2

    ઢોંગ.

મૂળ

જુઓ સ્વાંગ