ગુજરાતી

માં સોંઘની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોંઘ1સોંઘું2

સોંઘ1

સ્ત્રીલિંગ

  • 1

    સસ્તાપણું; છત.

ગુજરાતી

માં સોંઘની 2 મુખ્ય વ્યાખ્યા છે: સોંઘ1સોંઘું2

સોંઘું2

વિશેષણ

  • 1

    ઓછા ભાવનું; સસ્તું.

મૂળ

सं. स्वर्धक