ગુજરાતી માં સોજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોજ1સોજ2

સોજું1

વિશેષણ

 • 1

  સારું; ઉત્તમ.

 • 2

  સ્વચ્છ.

મૂળ

प्रा. सुज्झ् (सं. शुध्); ઉપરથી; સર૰ हिं. सोझा

ગુજરાતી માં સોજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોજ1સોજ2

સોજ2

પુંલિંગ

 • 1

  સોજો; દરદ.

 • 2

  લાક્ષણિક બળતરા; લાગણી.

મૂળ

फा.

પુંલિંગ

 • 1

  ઠાવકાપણું.

 • 2

  સૌજન્ય; સદ્વર્તન.

 • 3

  ચાલ; ઢબછબ.

ગુજરાતી માં સોજની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સોજ1સોજ2

સોજ

વિશેષણ

પદ્યમાં વપરાતો
 • 1

  પદ્યમાં વપરાતો સોજું.