સોટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોટી

સ્ત્રીલિંગ

  • 1

    નેતર અથવા ઝાડની પાતળી લાકડી (સોટી ચલાવવી, સોટી મારવી, સોટી લગાવવી).

મૂળ

'સટ' રવાનુકારી? સર૰ हिं. सोंटा; म. सोट