સોનૈયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોનૈયો

પુંલિંગ

  • 1

    સોનાનો સિક્કો.

મૂળ

સોનું પરથી