સોનાગેરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોનાગેરું

પુંલિંગ

  • 1

    એક જાતની લાલ માટી.

મૂળ

સોનું+ગેરુ