સોંપણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોંપણી

સ્ત્રીલિંગ

  • 1

    સુપરત; ભાળવણી; સોંપેલું કે સોંપવું તે.

મૂળ

'સોંપવું' ઉપરથી