સોંપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સોંપવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    કોઈના કબજામાં સાચવવા આપવું; ભાળવવું.

મૂળ

सं. समर्प्; સર૰ म. सोंपणें, हिं. सौंपना